નીરવ મોદીના પ્રત્યાર્પણ કેસમાં લંડનના ન્યાયાધીશે ‘ગુપ્ત અવરોધ’નો ઉલ્લેખ કર્યો
નીરવ મોદીના પ્રત્યાર્પણ કેસમાં લંડનના ન્યાયાધીશે ‘ગુપ્ત અવરોધ’નો ઉલ્લેખ કર્યો
Blog Article
ભારતના ભાગેડૂ નીરવ મોદીની આ સપ્તાહે નવી જામીન અરજીને ફગાવી દેતા લંડન હાઇકોર્ટના જજે તેમના ચુકાદામાં લાંબા સમયથી ચાલી રહેલી પ્રત્યાર્પણ કાર્યવાહીમાં ‘ગુપ્ત અવરોધ’ હોવાની નોંધ કરી હતી.
Report this page